ધિરાણ યોજનાઓ
વિશેષતાઓ
- નિયમિત હપ્તા ભરનારને ભવિષ્યમાં લોન ૩.૦૦ લાખ, ૪.૫ લાખ તથા ૬.૦૦ લાખ સુધી મળવાપાત્ર
- ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણ
- કપાત વ્યાજ દર
સભાસદ લોન
- પ્રથમ ધિરાણ ૧.૫૦ લાખ સુધી મળવાપાત્ર, મુદત – ૫૦ હપ્તા
- દ્વિતીય ધિરાણ ૩.૦૦ લાખ સુધી મળવાપાત્ર (પ્રથમ નિયમિત ભરેલ હોય તો જ), મુદત – ૫૦ હપ્તા
- તૃતીય ધિરાણ ૪.૫૦ લાખ સુધી મળવાપાત્ર (અગાઉની બન્ને ટર્મ નિયમિત ભરાયેલ હોય તો જ), મુદત – ૫૦ હપ્તા
- ચતુર્થ ધિરાણ ૬.૦૦ લાખ સુધી મળવાપાત્ર (અગાઉની ત્રણેય ટર્મ નિયમિત ભરાયેલ હોય તો જ), મુદત – ૬૦ હપ્તા
- વધુમાં વધુ ૭૨ માસિક હપ્તા સુધી લોન પરત કરવા માટેની સુવિધા સભાસદને આપવામાં આવે છે.
વાહન લોન
- ક્વોટેશનના ૮૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં વ્યાજ ૧૧% લેખે, મુદત – ૫૦ હપ્તા
ઈમરજન્સી લોન
- ૫૦ હજાર સુધી, એક જામીનદારની જરૂરિયાત (મંડળીનો સભાસદ હોય)
- એક દિવસમાં મળવાપાત્ર, ૧૧% લેખે, મુદ્દત – ૨૫ હપ્તા
બાંધી મુદ્દતની થાપણ સામે લોન (એફ.ડી. લોન)
- થાપણના ૯૦ ટકા સુધી લોન, વ્યાજ – થાપણના વ્યાજ દર કરતા ૧ ટકો વધુ, મુદ્દત – થાપણની મુદ્દત મુજબ