Call Us : 96623 22383 | Email Us : arbudacoopcreditsociety@gmail.com

ધિરાણ યોજનાઓ

વિશેષતાઓ

  • નિયમિત હપ્તા ભરનારને ભવિષ્યમાં લોન ૩.૦૦ લાખ, ૪.૫ લાખ તથા ૬.૦૦ લાખ સુધી મળવાપાત્ર
  • ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણ
  • કપાત વ્યાજ દર

સભાસદ લોન

  • પ્રથમ ધિરાણ ૧.૫૦ લાખ સુધી મળવાપાત્ર, મુદત – ૫૦ હપ્તા
  • દ્વિતીય ધિરાણ ૩.૦૦ લાખ સુધી મળવાપાત્ર (પ્રથમ નિયમિત ભરેલ હોય તો જ), મુદત – ૫૦ હપ્તા
  • તૃતીય ધિરાણ ૪.૫૦ લાખ સુધી મળવાપાત્ર (અગાઉની બન્ને ટર્મ નિયમિત ભરાયેલ હોય તો જ), મુદત – ૫૦ હપ્તા
  • ચતુર્થ ધિરાણ ૬.૦૦ લાખ સુધી મળવાપાત્ર (અગાઉની ત્રણેય ટર્મ નિયમિત ભરાયેલ હોય તો જ), મુદત – ૬૦ હપ્તા
  • વધુમાં વધુ ૭૨ માસિક હપ્તા સુધી લોન પરત કરવા માટેની સુવિધા સભાસદને આપવામાં આવે છે.

વાહન લોન

  • ક્વોટેશનના ૮૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં વ્યાજ ૧૧% લેખે, મુદત – ૫૦ હપ્તા

ઈમરજન્સી લોન

  • ૫૦ હજાર સુધી, એક જામીનદારની જરૂરિયાત (મંડળીનો સભાસદ હોય)
  • એક દિવસમાં મળવાપાત્ર, ૧૧% લેખે, મુદ્દત – ૨૫ હપ્તા

બાંધી મુદ્દતની થાપણ સામે લોન (એફ.ડી. લોન)

  • થાપણના ૯૦ ટકા સુધી લોન, વ્યાજ – થાપણના વ્યાજ દર કરતા ૧ ટકો વધુ, મુદ્દત – થાપણની મુદ્દત મુજબ